Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 481
________________ ૪૭૦ ખીર ખાંડ વૃત આણી, અમિઅવૂઠ અંગુઠ કવિ, ગેયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ. પંચસયાં શુભ ભાવિ, ઉજજળ ભરિયે ખીરમસે, સાચા ગુરુ સંગે, કવળ તે કેવળ રુપ હુઆ. પંચસયાં જિણ નાહ, સમવસરણે પ્રાકારમેં, પેખવિ કેવળ નાણ, ઉપનું ઉજજોય કરે. જાણે જિણ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ, જિણવાણી નિ સુવિ, નાણુ હુઆ પંચશયાં. વસ્તુ-ઈણે અણુક,છણે આશુક,નાણુ સંપન્ન, પન્નરહસય પરિવરિય હરિએ દુરિઅ, જિણનાહ વદઈ, જાણેવિ જગગુરુ વયણ, તહાણ અખાણ નિંદઈ, ચરમ જિણેસર તવ ભણે, યમ કરિ મ ખેલ, છેહ જઈ આપણે સહી, હેમ્યું તુલ્લા બેઉ.૪૪ ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ, વીર જિણંદ, પુનિમચંદ જિમ ઉલૂસિઅ વિહરિએ એ ભરહવાસમિ, વરસ બહેત્તર સંવસિસ, ઠવતે એ કણય પઉમે, પાયકમળ સંઘહિ સહિય, આવિઓ એ નયણનંદ, નયર પાવાપુરિ સુરમહિય. પિષીએ એ ગાયમસામ, દેવસમ્મા પ્રતિબેહ કરે, આપણે એ ત્રિશલાદેવી નંદન પોતે પરમપએ; વળતાં એ દેવ આવાસ, પેખવિ જાયે જિન સમે એ, તે મુનિ એ મને વિષવાટ, નાદભેદ જિમ ઉપનેએ. ૪૬ કુણ અમે એ સામિય દેખી, આપ કહે હું ટાળિઓ એ, જાણતો એ તિહુઅણ નાહ, લોક વિવહાર ન પાલિઓ એક અતિ ભલું એ કીધલું સામી, જાણયું કેવલ માગશે એ, ચિંતળું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ, ૪૭ ૪૫

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484