Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 482
________________ ૪૭૧ હું કિમ રે , જણંદ, ભગતે ભોળ ભેળવ્યો એ, આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્યો એ, સાચે એ વીતરાગ, નેહ ન જેણે લલિઓ એ, તિણસમે એ ગેયમ ચિત્ત, રાગ વિરાગે વાળિઓ એ. આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિર્યું , કેવળું એ નાણુ ઉપન્ન, ગાયમ સહેજે ઉમાણિયું એ ત્રિભુવને એ જય જયકાર, કેવળિ મહિમા સુર કરે એ, ગણધર એ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ, ૪૯ વસ્તુ-પહમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહવાસે સંવસિએ, તીસ વરસ સજમ વિભૂસિઅ, સિરિ કેવળ નાણુ પુણ, બાર વરસ તિહુ અણુ નમંસિઅ, રાજગહી નગરી ઠળે, બાણવય વરસાઉં, સામી ગયમ ગુણનિલે, હાસ્ય સિવપુર ઠાઈ, ૫૦ ભાષા ( ઢાળ છકી ) જિમ સહકાર કાયેલ ટહુકે, જિમ કુસુમહવને પરિમાળ બહેકે, જિમ ચંદન સુગંધનિધિ. (૧૧) જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કયાચળ તેજ ઝળકે, તિમ ગાયમ સભાગનિધિ. પર જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરતરૂવર કયવતંસા, જિમ મયર રાજીવ વને. (૫૩)જિમ જયણાયર રયણે વિકસે, જિમ અબર તારાગણ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિવને ૫૪ પુનિમ દિન નિશિ) જિમ સસહર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મેહે, પૂરવ દિસે જિમ સહસંકર, ૫૫ પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરે. ૫૬ જિમ સુરતરુવર સેહે સાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ. પ૭.જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિશુમંદિર ઘંટા રણકે, તિમ યમ લબ્ધ ગહગ એ. ૫૮

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484