Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 479
________________ (ભાષા ઢાળ ત્રીજી) તવ ચડિઓ ઘણમાણગજે, ઇંદભાઈ ભૂદેવ તે, હુંકારે કરિ સંચરિઅ, કવણસુ જિણવર દેવ તે. જન ભૂમિ સસરણ, પેખે પ્રથમારંભતે હહદિસિ દેખે વિબુધવ, આવંતી સુર રંભ તે. મણિમય તેરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તે. સુર નર કિનર અસુર વર, ઈદ્ર ઇદ્રાણિ રાય તે, ચિત્ત ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તે, સહસકિરણ સમ વિર જિણ, પેખવિ રૂપ વિશાલ તે, એહ અસંભવ સંભવે એ, સાચો એ ઈંતજાળ તે તે બોલાવે ત્રિજગ ગુરૂ, ઈદભુઈ નામેણ તે, શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદ પણ તે માન મહી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શીષ તે, પંચ સયાંશુ વ્રત લીઓ એ, ગાયમ પડેલો સીસ તે. બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવેય તે, નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબધેય તો. ઈણે અનુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે, તવ ઉપદેસે ભુવન ગુરુ, સંયમ શું વ્રત બાર તે. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરત, ગાયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે. વરત-ઇંદભૂઈએ, ઈદભઈએ, ચડિઆ બહુમાને, હુંકાર કરિ કંપતે, સમોસરણે પહોતે તુરત, અહ સંસા સામિ સવે, ચરમના ફેઓ સુરત, બાધિ બીજ સંજાય મને, ગાયમ ભવહ વિરત્ત, રિખ લઈ સિખા સહિઅ, ગણહર પય સંપત્ત.

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484