Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 462
________________ ૪૫૧ વીર્યચારના ત્રણ અતિચાર, અણિગ્રહિએ બલવિરિઓ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પિસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધર્મકૃત્યને વિષે મન, વચન, કાયાતણું છતું બળ વીર્ય ગોપડ્યું. રૂડાં પંચાંગ ખમાસમણું ન દીધાં. વાંદણું તાણ આવર્તાવિધિ સાચવ્યા નહીં. અન્યચિત્તનિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન, પડિકમણું કીધું. વીર્યાચાર વિવયિઓ અને જે કોઈ અતિચાર૦૧૬ નાણાઈ અ૬ પઈવય, રામ્સ સંલેહણ પણ પનર કમેસુ, બારસ તપ વિરિઅ તિગં, ચઉવી સંસય અઈયારા. પડિસિદ્ધાણું કરણે પ્રતિષેધ-અભય અનંતકાય બહુબીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂક્ષ્મ વિચાર સા નહીં. આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂ પણ કીધી. તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, તિઅરતિ, પરંપરિવાર, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય–એ અઢાર પાપસ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમેઘાં હેય, દિનકૃત્ય-પ્રતિક્રમણ વિનય વૈયાવચ્ચ ન કીધાં. અનેરું જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુ માથું હોય. એ ચિહું પ્રકાર માંહે અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં અજાણતાં હુએ હેય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુકર્ડ. ૧૭ એવંકારે (સાધુતણે ધમેં એકવિધ સંયમ પ્રમાદ પર્યત) શ્રાવકતણે ધીમે શ્રી સમક્તિ મૂલ બાર વત એક સે ચોવીશ અતિચાર માંહિ અને જે કાઈ અતિચાર પક્ષ દિવસ માંહિ સક્ષમ,

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484