Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 474
________________ ૪૩ પઢિક્રમણાં સુપરે કર્યો", અનુકંપા દાન; સાધુ સૂરિ ઉગાયને, દીધાં બહુ માન ધર્મ કાજ અનુમાદિએ, એમ વારાવાર; શિવગતિ આરાધન તથેા, એ સાતમા અધિકાર ભાવ ભલેા મન આણીએ, ચિત્ત આણી ઠામ, સમતા ભાવે ભાવિએ, એ આતમરામ, સુખ દુઃખ કારણ જીવને, કેાઈ અવર ન ડાય; કર્મ આપ જે આચર્યો, લેાગવીએ સેાય. સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુન્યનુ કામ; છાર ઉપર તે દ્વીપણું, ઝાંખર ચિત્રામ. ભાવ ભલી પરે ભાવીએ, એ ધના સાર; શિવગતિ આરાધન તણેા, એ આઠમા અધિકાર. ધન૦ ૪ હવે અવસર જાણી, કરી સલેખન સાર; અણુસણુ આદરીચે, પચ્ચખી ચારે આહાર; લલુતા વિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ, ગતિ ચાર કીધાં, આહાર અન ́ત નિશ; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીયા ર્ક; દુહા એ વળી વળી, અણુસણુના પિરણામ, એહુથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધના શાલિભદ્ર, ખંધા મેલ કુમાર; અણુસણુ આરાધી, પામ્યા વના પાર; ધન૦ ૫ ધન ૬ ધન છ ધન૦ ૮ ઢાળ ૭ મી (રૈવતગિરિ હુઆં, પ્રભુનાં ત્રણ કલ્યાણક એ દેશી.) ધન

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484