Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 461
________________ ૪૫૦ પ્રભાવ લમે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંયા. પરલેાકે દેવ, દેવેંદ્ર, વિદ્યાધર, ચક્રવત્તિ તણી પદવી વાંછી, સુખ આવે. જીવિતવ્ય વાંછ્યું. દુઃખ આવે મરણ વાંચું. કામલેાગતણી વાંછા *ીખી. સંલેષણા વ્રત વિચિ અને જે કોઇ અતિચાર પક્ષ૦૧૩ તપાચાર માર ભેદછ બાહ્ય, છ અભ્યંતર, અણુસણમૂણાઅરિયા॰ અણુસણુ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધા નહીં. ઊણાદરી વ્રત તે કેળિયા પાંચ સાત ઊણા રહ્યા નહી. વૃત્તિ સંક્ષેપ તે વ્યસણી સ* વસ્તુના સ'ક્ષેપ કીધા નહીં. રસત્યાગ તે વિગય ત્યાગ ન કીધે. કાયકલેશ વૈચારિક કષ્ટ સહન કર્યો" નહિં. સલીનતા અંગેાપાંગ સ કાચી રાખ્યાં નહિ, પાટલા ડગ ડગતા ફ્યા નહી. ગઢસી પરિસિ, સાઢપારિચિ, પુરિમટ્ટુ, એકાસણું, બેગ્માસણું, નીવી આંબિલ પ્રમુખ પચ્ચકૃખાણુ પારવું વિસ્રાર્યું. બેસતાં નવકાર ન ભણ્યા, ઉઠતાં પચ્ચ ક્ખાણુ કરવું વસાયુ. ગઢસી ભાંગ્યું. નીવી, આંખિલ, ઉપવાસા કિ તપ કરી કાચુ પાણી પીધુ', વમન હુએ. બાહ્ય તપ વિષષ્ટએ અનેરા જે કાઈ ૧૪ અભ્યંતર તપ. પાયચ્છિત્ત. વિષ્ણુએ મનશુદ્ધે ગુરૂકન્હે આલેાયણ લીધી નહી. ગુરૂદત્ત પ્રાયશ્ચિત્ત તપ લેખાશુદ્ધે પહોંચાડયા નહીં. દેવ, ગુરૂ, સૌંઘ, સાહૂમી પ્રત્યે વિનય સાચન્યા નહીં. માળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વેયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવર્ત્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાયન ઢીયા, ધર્મ ધ્યાન, શુકલધ્યાન ન ધ્યાયાં; આર્ત્ત ધ્યાન, રૌદ્રધ્યાન ધ્યામાં, કર્મ ક્ષય નિમિત્તે લેાગસ્ત્ર દશ વીશના કાઉસ્સગ્ગ ન કીધા. અભ્યતર તપ વિષષયએ અનેરા જે કોઈ અતિચાર પક્ષ૦ ૧૫

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484