Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi
View full book text
________________
શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં. માણું અણપજયું હલાવ્યું, અણપંજી ભૂમિકાએ પાઠવ્યું. પરઠવતાં “અણજાણહ જસુગ્ગહે” ન કહ્યો. પરાઠવ્યા પૂઠે વાર ત્રણ સિરે સિ” ન કહ્યો. પોસહશાળા માંહિ પિસતાં “નિસીહિ” નિસરતાં “આવશ્યહિ” વાર ત્રણ ભણી નહી. પુઢવી, અ૫, તે, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણા સંઘટ્ટ. પરિતાપ ઉપદ્રવ હુઆ. સંથારા પરિસિત વિધિ ભણવ વિસા, પિરિસિ માંહે ઉંધ્યા. અવિષે સંથારે પાથ પારણુદિતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંદ્યા, પડિક્રમણું ન કીધું. પિસહ અસુરો લીધે, સવેરે પાર્યો. પર્વતિથિઓ પોસહ લીધે નહીં. અગ્યારમે પૌષધોપવાસ વ્રત વિષયિઓ અનેરો જે કઈ અતિચાર પક્ષ ૧૧
બારમે અતિથિ સંવિભાગ નતે પાંચ અતિચાર. સચિતે નિખિવણે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતુ કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું. વહેરવા વેળા ટળી રહ્યા અસુર કરી મહાત્મા તેડયા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવે ભક્તિ ન સાચવી. છતી શકિતએ સાહમ્મિ વાત્સલ્ય ન કીધું. અનેરાં ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધય નહીં, દીન ક્ષણ પ્રત્યે અનુકંપા દાન ન દીધું. બારમે અતિથિ સંવિભાગ વ્રત વિષયિએ અને જે કેઈ અતિચાર પણ દિવસ માંહિ૦૧૨
સંલેષણાતણ પાંચ અતિચાર, ઇહલોએ પરલએ ઈહિલેગાસંસ૫ગે, પરગાસંસપને, છવિયાસંસમ્પઓગે, મરણાસંસપગે, કામગાસંસપઓગે. ઈહલોકે ધર્મના

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484