Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 452
________________ નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં. ઠવણયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચારાની આશાતના ગુરૂ ગુરૂણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય. ગુરૂ વચન તહત્તિ કરી પડિવર્યું નહીં, દર્શનાચાર વિષધિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ. ૩ ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ જોગ જુત્તા, પંચહિં સમિઈ હિંતીહિં ગુત્તીહિં. એસ ચરિત્તાયા, અવિહે હાઈ નાય. ૧ ઇર્ષા સમિતિ તે અણયે હિંડ્યા. ભાષા સમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણ સમિતિ તે તૃણ, ડગલ, અત્ર, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમનિફએવણ સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માગું પ્રમુખ અણપૂછ છવાકુળ ભૂમિકાએ મૂકયું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મળ, મૂત્ર, લેષ્માદિક અણપૂછ છવાકુળ ભૂમિકાએ પાઠવ્યું. મને પ્તિ તે મનમાં આત્ત રૌદ્ર સ્થાન યાયાં. વચન ગુપ્તિ તે સાવદ્ય વચન બેલ્યાં. કાય ગુપ્તિ તે શરીર અણપડિલેહ્યું હલાવ્યું અણુપંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા તે સાધુતણે ધમેં સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાન્યા નહીં, ખંડણ વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષધિઓ અને જે કેઈ અતિચાર પક્ષ દિસસ મહિ૦ ૪ વિશેષતઃ શ્રાવકતણે ધર્મ સમ્યક્ત્વ મૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર. સંક્રા કંખ વિગિચ્છા શંકા-શ્રી અરિહંતતણા બળ, અતિશય, જ્ઞાનલક્ષમી, ગાંભિયાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણે સંદેહ દીધે.

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484