Book Title: Nitya Swadhyay Stotra Sangraha
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi
View full book text
________________
૪૪૦ પ્રજ્ઞાપરાધે વિણા, વિણસતાં ઉવેખે, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવત પ્રત્યે દ્વેષ, મત્સર ચિંતા, અવજ્ઞા આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધે. આપણું જાણપણાતણે ગર્વ ચિંતવ્ય. મતિજ્ઞાન, કૃતજ્ઞાન અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણી અસદુહણા કીધી, કોઈ તતડે બોબડે હ, વિતર્યો. અન્યથા પ્રરૂપણા કીધી. જ્ઞાનાચાર વિષયિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ ૨
દર્શનાચારે આઠ અતિચાર, નિસંકિય નિર્ધાખિય, નિશિવતિગિચ્છા અમૂઢદિ અ, ઉવવૂડ થિરીકરણે, વછઠ્ઠ પભાવણે અ. ૧ દેવ ગુરૂ ધર્મતણે વિશે નિશંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ન કીધે. ધર્મ સંબંધીયા ફળતણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ સાધ્વીનાં માલ મલિન ગાત્ર દેખી દુગંછા નિપજાવી. કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢષ્ટિપણું કીધું તથા સંઘ માહે ગુણવંતતણ અનુબહણ કીધી. અસિથરીકરણ, આવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધુ. (તથા જૈનશાસનની યથાશક્તિ પ્રભાવના ન કરી.)
તથા દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, (જ્ઞાનદ્રવ્ય) સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે કલહ કર્મબંધ કીધે. અતી, અષ્ટ પડ મુકેશ પખે દેવપૂજા કીધી. બિંબપ્રત્યે વાસકુંપી, ધૂપધાણું, કલશતણે ઠબકો લાગ્યો. બિંબ હાથ થકી પાડયું, ઉસાસ નિસાસ લાગે દેહરે, ઉપાશ્રયે, મલ કલેમાદિક ઉદા. દેહરા માંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતુહલ, આહાર,

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484