________________
૪૨૦
પાત્રમાં નાંખીને તે વાસણથી જે દેવું તે ‘ સંસ્કૃતોષ. ’ દ આલક, વૃદ્ધ, નપુંસક, ધ્રુજતા, આંધળા, મદ્યાન્મત્ત, હાથપગવિનાના, એડીવાળા, પાદુકાવાળા, ખાંસીવાળા, ખાંડનાર, તાડનાર, ફ્રાડનાર, અનાજ વિગેરે દળનાર, ભુ જનાર, કાતરનાર, પિ’જનાર, વિગેરે છકાયના વિાધક પાસેથી, તેમજ ભણી, તેડેલ છેાકરાં વાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેવા તે · દાયકોષ. ' ૭ દેવાલાયક જે ખાંડ સ્માદિક વસ્તુ તેને ચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરીને આપવું તે ઉન્મિશ્રદષ’૮ અચિત્તપણાને પામ્યા વિનાનુ' જે દેવુ' તે ‘ અપરિત દ્વેષ.’ ૯ દહીં, દૂધ ઘી, ખીર આદિ દ્રવ્યેાથી જે વાસણ તથા હાચાદિન ખરીને આપે તે લિપ્તદોષ- ૧૦ શ્રી આદિકના જમીન ઉપર છાંટા પડે તેમ વહેારાવવુ તે ‘દિ તદોષ.’
"
હવે ગ્રાસષણાના અર્થાત્ આહારાદિ વાપરતી વખતના પાંચ દોષ આ પ્રમાણે-૧ રસના લેાલથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી ખાંડ આદિમાં ઝમાળવા તે સચૈાજના ઢાષ. ’ ૨ જેટલેા આહાર કરવાથી ધીરજ, ખળ, સંયમ તથા મન વચન કાયાના યાગને ખાધુ ન આવે તેટલા આહાર કરવેા, ઉપરાંત રતા પ્રમાણુાતિરિક્તતા દોષ. ' ૩ સ્વાદિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણુતા થકા જે ભાજન કરે તે રાગરૂપી અગ્નિથી ચાશ્ત્રિરુપ ચંદનના કાષ્ટાને માળીને કાલસારૂપ કરી નાંખે છે તેથી તે અંગારક્રાષ.' ૪ અન્નની કે તેના ચુનારની નિંદા કરતા આહાર કરે તે પણ ચારિત્રરુપ ચિત્રશાળાને કાળી કરે છેતેથી તે ‘ધૂમ્રદોષ.’ ૫ મુનિને લેાજન કરવામાં છ કારણેા છે ૧ ક્ષુધા વેઢના શમાવવા માટે, ૨ આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ
"