________________
૪૨૧ કરી શકાય તે માટે, ૩ ઇસમિતિની શુતિ માટે. ૪ સંયમ પાળવા માટે, ૫ જીવિતવ્યની રક્ષા માટે તથા ૬ ધ્યાનને સ્થિર કરવા માટે ભજન કરવાની જરૂરીયાત છે, તેના અભાવે ભજન કરે તે “કારણુભાવ' નામે પાંચમો દેષ લાગે.
આ ૪૭ દેષ સાધુ સાધ્વીએ બરાબર સમજીને નિરંતર તે દેષ ન લાગે તેમ સાવધાનપણે વર્તવું. આહાક— દેસિય, પૂઇકમે ય મીસજાએ ય, ઠવણુ પાડિયાએ, પાઓઅર કીય પામિર્ચો ૧ પરિયએિ અભિહ, ભ્ભિન્ન માલોહડેય અચ્છિજજે, અનિસિ જઝાયર, સેલસ પિડુગ્ગએ દસા. ૨ ઘાઈ દૂઈ નિમિત્ત, આજીવ વણમાગે તિગિચ્છા ય, કહે માણે માયા, લોભે ય હવન્તિ દસ એએ ૩ પુષિં–પચ્છા-સંઘવ, વિજા મંતે ય ચુણુ ભેગે ય, ઉપાયણ દેસા, સેલસમે મૂલકમે ય. ૪ સંકિયમખિય નિખિત્ત, પિહિય સાહરિય દાય ગુમ્મસે અપરિણય વિત્ત છફિય, એસણુ દસ દસ હવન્તિ. ૫ સંજયણુ પમાણે, ઈંગાલે ઘમડકારણે ચેવ,
૧૪ ગોચરી આવવાને વિધિ. ઉપર જણાવેલા છેષ ટાળી ગોચરી લઈ આવી, ત્રણ વાર નિસીહિ કહીને ઉપાશ્રયમાં પ્રવેષ કરે. ગુરૂ સન્મુખ આવી “નમો ખમાસમણાણું, મયૂએણુ વંદામિ' કહે પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાઈ, ગુરુ અથવા વીલ સન્મુખ ઉભા રહી, ડાબા પગ ઉપર