________________
vie
અતાવવાથી ‘ચિકિત્સાપિડ' નામે દોષ લાગે છે. ૭ ગૃહસ્થને ડરાવી શ્રાપ ઈને આહાર ગ્રહણ કરવાથી ક્રાપિ’ઢ' નામે દોષ લાગે છે. ૮ સાધુઓની પાસે એવી પ્રતિજ્ઞા કરે કે હું તા લબ્ધિમાન, કે જો અમુક ઘરેથી સારા આહાર તમને લાવી આપુ' એમ કહી ગૃહસ્થને વિડંખના કરી આહાર ગ્રહણુ કર તેથી માપિડ' નામે દોષ લાગે છે. ૯ ભિક્ષા માટે જૂદા જુદા વેષ તથા ભાષા બદલવાથી ‘માયપિંડ' નામે ઢાષ લાગે છે. ૧૦ અતિ લાભ વડે ભિક્ષા લેવા માટે ઘણું ભટકવાથી ‘લાલપિડ” નામે ઢાષ લાગે છે, ૧૧ પહેલાં ગૃહસ્થના માબાપની તથા પછી સાસુ સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પેાતાના પરિચય જણાવવાથી પૂર્વ પશ્ચાત્ સ ંસ્તત્ર' નામે દોષ લાગે છે. ૧૨–૧૩–૧૪–૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, નેત્રાંજન આદિ ચૂણુ તથા પાલે પાદિ ચેાગતા ઉપચાગ કરવાથી ‘વિદ્યાક્રિપિંડ' નામે ચાર દોષ લાગે છે. ૧૬ ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન ગર્ભનું ધારણ; પ્રસવ તથા રક્ષાબંધનાદિ કરાવવાથી ‘ મૂળકમ་પિડ ’ નામે દોષ લાગે છે.
હવે સાધુ તથા ગૃહસ્થ અનેના સયેાગથી ઉત્પન્ન થતા એષણાના દશ દોષ આ પ્રમાણે-૧ આધાકર્માદિક દોષની શંકા સહિત જે પિંડ ગ્રહણ કરવા તે સ‘કિતદેષ’૨ સચિત્ત અથવા અચિત્ત એવા મધુઆદિક નિદનીય પદાર્થોના સઘટ્ટવાળા પિંડ ગ્રહણ કરવે તે ‘પ્રક્ષિત દોષ,’ ૩ છ કાયની (સચિત્તની) મધ્યમાં સ્થાપના કરેલું જે અર્ચિત્ત અન્ન પણ લેવું તે નિક્ષિપ્ત દોષ? ૪ સચિત્ત ફળાદિકથો ઢંકાએલું જે અનાદિ ગ્રહણ કરવું તે ‘પિહિત્તઢાષ. ૫ દેવાના પાત્રમાં રહેલા પદાર્થને ખીજા