________________
૪૧૮
"
કરવા તે - પાહુડી ઢાષ.' ૭ અંધકારમાં રહેલી વસ્તુને દીવા આદિકથી Àાષી લાવી સાધુને આપવી તે • પ્રારણુ દોષ. ૮ સાધુને માટે કિંમત આપીને ખરીદ કરવું તે ક્રીતોષ ♦ સાધુને માટે ઉધારે અન્નાદિક લાવીને આપવું. તે ‘પ્રામિત્યક ઢાષ' ૧૦ પેાતાની વસ્તુ બીજા સાથે અદલાબદલી કરીને મુનિને આપવી તે ‘પરાવર્તિત ઢા’ ૧૧ સાહસું વાવીને આપવું તે ‘અભ્યાહુત દોષ.’ ૧૨ કુડલાદિકમાંથી ઘી આદિક કાઢવા માટે તેના મુખ પરથી માટી વિગેરે દૂર કરવી તે ઉભિન્ન ઢોષ' ૧૩ ઉપલી ભૂમિથી, સી.કેથી કે વાયરામાંથી લઇને લઈને સાધુને આપવું તે ‘માલે પહુત દ્વેષ.’ ૧૪ રાજાઆદિ જોરાવરીથી કેાઈની પાસે આંચકી લઈને આપે તે અચ્છેદ્ય દોષ' ૧૫ આખી મંડળીએ નહીં દીધેલું (નહી. રજા આપેલુ) તેમાંના એક જણ સાધુને આપે તે ‘અનાસૃષ્ટિ ષ' ૧૬ સાધુનું આવવું સાંભળી પાતાને માટે કરાતી રસવતી પ્રમુખમાં વધારે તે અધ્યવપૂરક ક્રોષ.' આ સાળ દોષ આહાર દેનારથી લાગે છે.
"
હવે સાધુયી થતા ઉત્પાદનના ૧૬ દ્વેષ આ પ્રમાણે-૧ ગૃહસ્થના માળકોને દુધ પાડ્યું, નવરાવવું, શણગારવું, રમાડવું તથા મેળામાં બેસાડવું ઇત્યાદિ કર્મ કરવાથી મુનિને ધાત્રી પિડ’ નામે ઢાષ લાગે છે. ૨ કૃતની પેઠે સદેશા લઈ જવાથી સાધુને કૃતિપિંડ' નામે દોષ લાગે છે. ૩ ત્રણે કાળના લાભાલાભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી નિમિત્તપિડ ' નામે ઢોષ લાગે છે. ૪ ભિક્ષા માટે પેાતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકના વખાણ કરવાથી ‘આજીપિડ’ નામે ઢાષ લાગે છે. જ ગૃહસ્થની પાસે દીનપણું જણાવીને ભિક્ષા લેવાથી ‘વનાપક પિંડ’ નામે ઢાષ લાગે છે. ૬ શિક્ષાપ્રાપ્તિ માટે ઔષધાર્દિક