Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 384
________________ ५० • निरया वलिकाम तदा चेल्लनाच प्रच्छन्नरीत्या स्वार्थ वस्तु तथा च स्त्रपरिधानवस्त्रमा कृत्य भूपसमीपे गच्छति । गुप्तरीत्या भोज्यं वस्त्रनिप्पीडनजलं च भूपाय समर्पयति । कशाघातप्रबल वेदनाशमनाय भेपजमिश्रितवत्रजलेन गात्रं मक्षालयति, तत्मभावेन भूपो वेदनां न वेदयति । अथ चेल्लनावृत्तान्तं वर्ण्यते चेल्लना त्रिकालं धर्मक्रियां समाराधयति मनसि विचारयति च - 'अहो ! कर्मणां विचित्रागतिरीदृशशक्तिशालिनोऽपि भृत्योंके द्वारा सौ-सौ चाबुककी मार महाराज श्रेणिकको दिलवाता था और खान-पान भी रोक दिया था, जब मनमें आता तब खानेको देता था । इस प्रकार राजाको भूख और प्यासकी यातनासे पीडिन देखकर चलना महारानी अत्यंत दुःखित हुई और वह ग्वानेकी 'वस्तु गुप्त रीति से बांध लेती और पानीसे भींगे वस्त्र पहनकर राजाकी पास जाती थी. खाद्य वस्तु गुप्त रीतिसे राजाको खिलाती और अपने कपडे निचोड़ कर उसका पानी पीलाती और चाबुककी प्रबल चोट से उत्पन्न हुई वेदनाको शान्त करने के लिए औषधसे मिले हुए वस्त्र जलसे राजा शरीरको धोती थी, जिससे वेदना कुछ कम पडजाती थी । अब चेल्लनाके विषय में कहते हैं-चेल्लना महारानी धर्मात्मा और धर्मपरायणा थी । त्रिकाल ( प्रातःकाल, मध्याह्न और सायंकाल) धर्मध्यान करती थी और अपने पति महाराज श्रेणिकके विषयमें बोलती थी कि अहो ! कमोंकी कैसी विचित्र गति है, कि जिससे સેા સે। ચાબુકને માર મહારાજ શ્રેણુકને દેવરાવતે હતા તથા ખાવા પીવાનુ પણુ અટકાવ્યુ હતુ. પેાતાના મનમાં આવે ત્યારે ખાવાને આપતા હતા આ પ્રકારે રાજાને ભૂખ અને તરસની પીડાથી દુખી જોઈને ચેલના મહારાણી ખ઼હુ દુ:ખી થઇ અને તે ખાવાનો વસ્તુ છાની રીતે ખાધી તથા પાણીથી ભીંજાવેલા વસ્ત્ર પહેરી રાજાની પાસે જતી ખાવાની વસ્તુ છાની રીતે કાઢી રાજાને ખવરાવતી તથા પેાતાના કપડા નિચેવીને તેનુ પાણી પીવરાવતી તથા ચાણુકના સખત ઘાથી ઉત્પન્ન થતી વેદનાને શાત કરવા માટે ઔષધ લગાડેલા વઅના પાણીથી રાજાનાં શ્રીને Àાતી હતી જેથી વેદના કઈક એછી પડી જાતી હતી. હવે ચેલનાનું વૃત્તાત કહે છે-ચેલના મહારાણી ધર્માત્મા તથા ધર્મ પરાયણા હુતી ત્રિકાલ ધર્મ ધ્યાન કરતી હતી તયા પોતાના પતિ મહારાજ શ્રેણિકની ખાખતમાં કહેતી હતા કે અહા! કર્માંની કેવી વિચિત્ર ગતિ છે જેથી આવા શકિતશાળી મહા

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437