Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 382
________________ - ४८ निरयावलिकामत्रे घातेन तौ भग्नौ । तत्रैकस्मिन् कुण्डलयुगलमपरस्मिन् वस्त्रयुग्मं च वीक्ष्य परं प्रमुदिता जाता। ____ अन्यदाऽभयो भगवन्तं महावीरम, पृष्टवान्-अपश्चिमः को राजऋषिभविष्यति ? । भगवता प्रोक्तम्-अतः परं बद्धमुकुटो नृपो न प्रत्रजिष्यतीति श्रुत्वा श्रेणिकभूपेन तातेन दीयमानं राज्यं न स्वीकृतवान । नन्दया दीक्षाभिलापिणमभयकुमारं ज्ञात्वा कुण्डलयुगलं बेहल्याय दत्तम् , वस्त्रयुग्मञ्च बेहायसाय । तदनु महतोत्सवेन महारानी नन्दाऽभयकुमारश्चीमी प्रत्रजिती । पेटीमें रग्बने लगी उस समय भूपणकग्डंककी टफारसे दोनों फूट गए, तब वहां वह देखती है कि एक गोलेमें कुण्डलकी जोडी और दूसरेमें दो दिव्य वस्त्र हैं, ऐसा देखकर रानी बहुत प्रसन्न हुई। एक समय अभयकुमाग्ने भगवान महावीर स्वामीसे पूछा कि-हे भगवन् ! अंतिम राजमाप कौन होगा ? भगवानने कहा-हे अभयकुमार ! आज पीछे मुकुटबद्ध राजा प्रव्रजित नहीं होगा। यह सुनकर अभयकुमारने मनमें विचार किया कि-अगर पिताद्वारा मिलने वाले राज्यको स्वीकार करू तो में भी मुकुटबद्ध राजा बनूं , परन्तु भगवानका वचन है कि-मुकुटबद्ध राजा राजऋपि नहीं बनेगा एतदर्थ में राज्य नहीं लूंगा । इस लिए पितासे, प्राप्त होते राज्यको उनने स्वीकार नहीं किया । માટીના ગોળાને સુરક્ષિત રીતે પિતાની પેટીમાં રાખવા લાગી પર તુ તે રાખતી વખતે આભૂષણના ડાબલાના અથડાવાથી બેઉ કૂટી ગયા ત્યારે તેના જેવામા આવ્યું કે એક ગોલામા કુંડલની જોડી છે તથા બીજામાં બે દિવ્ય વસ્ત્ર છે આ જોઈને રાણું બહુ પ્રસન્ન થઇ એક સમય અભયકુમારે ભગવાન મહાવીર સ્વામીને પૂછયું કે-હે ભગવાન્ ! અંતિમ રાજપિ કેણુ થશે? ભગવાને કહ્યું- હે અભયકુમાર આજ પછી મુગટધારી રાજા પ્રવ્રજિત થશે નહિ આ સાંભળીને અભયકુમારે મનમાં વિચાર કર્યો કે જો પિતા તન્ફથી મળનાર રાજ્યને સ્વીકાર કરું તે હું પણ મુગટબદ્ધ રાજા બનુ પર તુ ભગવાનનું વચન છે કે મુગટબદ્ધ રાજી રાજઋષિ નહિ બને તે માટે પિતા તરફથી મળનાર રાજ્યને સ્વીકાર નહિ કરું, આમ નિશ્ચય કરીને તેણે રાજ્યને સ્વીકાર ન કર્યો

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437