Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 420
________________ निरयावलिकामूत्रे दीपक सबके लिये समान प्रकाशकारी है तो भी नेत्रवाले ही उससे लाभ उठा सकते हैं नेत्रहीन नहीं, उसी प्रकार अगवानका उपदेश सबके लिये समान हितकर होने पर भी भव्य जीव ही उससे लाभ उठाते हैं अभव्य नहीं, अतएव भव्यों के हृदय में अनादि काल से रहे हुए मिथ्यात्व रूप अन्धकार को मिटाकर आत्माके यथार्थ स्वरूपको प्रकाशित करनेवाले । लोक शब्दसे यहां लोक और अलोक दोनोंका ग्रहण है अतएव केवलज्ञान रूपी आलोकसे समस्त लोकालोकके प्रकाश करनेवाले । मोक्षके साधक उत्कृष्ट धैर्य रूपी अभय को देनेवाले, अथवा-समस्त प्राणियोंके सकटको छुडाने वाली दया (अनुमम्पा) के धारक । ज्ञाननेत्रके दायक, अर्थात् जसे किसी गहन वनमें लुटेरोंसे लूटे गये और आखों पर पट्टी बांध कर तथा हाथ पैर पकड कर गड्ढेमें गिराये गये पथिकके कोई दयालु सब बन्धनों को तोड कर नेत्र खोल देता है, इसी प्रकार भगवान भी संसार रूपी अपार कान्तारमें राग-देष रूप लुटेरोंसे, ज्ञानादि गुणोंको लूट कर तथा कदाग्रह रूप पटेसे ज्ञान चक्षुको ढक कर मिथ्यात्व के गड्ढे में गिराये गये भव्य जीवोंके उस कदाग्रह रूप पट्टेको दूर कर ज्ञाननेत्रको देने वाले हैं, अतएव सम्यक् रत्नत्रय स्वरूप मोक्षमार्ग, બધાને માટે સરખે પ્રકાશ કરે છે તે પણ આપવાળાજ માત્ર તેનાથી લાભ મેળવી શકે છે નેત્રહીન એટલે આધળા મેળવી શકતા નથી. તેમ ભગવાનનો ઉપદેશ બધા માટે સમાન હિતકારક હોવા છતાં પણ ભવ્ય જીજ તેને લાભ મેળવી શકશે અભવ્ય નહિ મેળવી શકે. એ રીતે ભવ્યના હૃદયમાં અનાદિ કાળથી રહેલું મિથ્યાત્વરૂપી અધારૂ મટાડીને આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેક શબ્દથી અહીં લાક અને અલેક બેઉ સમજવાના છે. આ રીતે કેવળજ્ઞાનરૂપી આકથી તમામ લેક અને અલોકને પ્રકાશ કરવાવાળા, મેક્ષના સાધક, ઉત્કૃષ્ટ પૈવરૂપી અભયને દેવાળ, અથવા સમસ્ત પ્રાણિઓનાં સંકટ મટાડનારી દયા (અનુકંપા)ના ધારક જ્ઞાનરૂપી નેત્ર આપનારા અર્થાત્ જેમ કે ગહનવનમાં લટારાથી લૂટાઈ ગયેલા અને આખે પાટા બાધીને તથા હાથપગ પકડીને ખાડામાં નાખી દીધેલા મુસાફરને કઈ દયાળુ બધા બંધને તેડી આંખ ઉઘાડી દે છે તેવી રીતે ભગવાન પણ સંસારરૂપી અટવીમાં રાગ-દ્વેષ રૂપી લૂટારાથી, જ્ઞાનાદિ ગુણેને લૂટી તથા કદાહરૂપી પાટાથી જ્ઞાનચક્ષુને ઢાકી દઈ મિથ્યાત્વરૂપી ખાડામાં પાડી નાખેલા ભવ્યજીને કદાગ્રહરૂપી પાટાથી મુકત કરી જ્ઞાનરૂપી નેત્રદેવાવાળા, એટલે સભ્ય રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ અથવા વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437