Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 419
________________ मुनरबोधिनी टीका अ. १ जम्बूस्वामी प्रश्नः लोकहितेन, लोकप्रदीपेन, लोकप्रद्योतकरण, अभयदेन, चक्षुर्देन, मार्गदेन, भी कमल उन दोनों (जल-कीच) के संसर्ग को छोडकर सदा निर्लेप रहता है, और अपने अलौकिक सुगंधि आदि गुणोंसे देव मनुष्यादिकोंका शिरोभूषण बनता है, वैसे ही भगवान् कर्मरूपी कीचड से उत्पन्न और भोगरूपी जलसे बढे हुए होकर भी उन दोनोंके संसर्गको त्याग कर निर्लेप रहते हैं और केवलज्ञानादि गुणोंसे परिपूर्ण होनेके कारण भव्य जीवों के शीरोधार्य हैं, जिसका गन्ध सूंघते ही सब हाथी डर के मारे भाग जाते हैं। उस हाथीको 'गन्धहस्ती' कहते हैं। उस गन्धहस्तीके आश्रयसे जसे राजा सदा विजयी होता है, उसी प्रकार भगवान के अतिशय से देशके १ अतिवृष्टि, २ अनावृष्टि, ३ शलभ(तीड), ४ चूहे, ५ पक्षी, ६ स्वचक्र-परचक्र-भय, यह छह प्रकारकी ईति, और महामारी आदि सभी उपद्रव तत्काल दूर हो जाते हैं । और आश्रित भव्य जीव सदा सब प्रकारसे विजयी होते हैं । चौतीस अतिशयों और वाणीके पैंतीस गुणोंसे युक्त होनेके कारण लोगोमें उत्तम । अलभ्य रत्नत्रय के लाभ रूप योग और लब्ध रत्नत्रयके पालन रूप क्षेमके कारण होने से भव्य जीवोंके नाथ । एकेन्द्रिय आदि सकल प्राणीगणके हितकारक । जिस प्रकार એ બેઉ (પાણી–કાદવ) ને સ સને છોડીને હમેશાં નિલેપ રહે છે, તથા પિતાની અલૌકિક સુગધ આદિ ગુણેથી દેવ, મનુષ્ય આદિના મસ્તકનું ભૂષણ બને છે, તેવી જ રીતે ભગવાન કર્મરૂપી કાદવમાંથી ઉત્પન્ન અને ભૂગરૂપી જલથી વૃદ્ધિ પામ્યા છતા તે બેઉને સંસર્ગને ત્યાગ કરીને નિર્લેપ રહે છે, તથા કેવળજ્ઞાન આદિ ગુણોથી પરિપૂર્ણ હેવાથી ભવ્યજીવને શિરોધાય છે જેને ગંધ સુઘતાજ બધા હાથી બીકથીજ ભાગી જાય છે તેવા હાથીને “ગધહસ્તી' કહે છે, તે ગધહસ્તીના આશ્રયથી જેમ રાજા હમેશાં વિજય મેળવે છે, તેવી જ રીતે ભગવાનના આ તશયથી દેશના અતિવૃષ્ટ (૧), मनावृष्टि (२), शमा (ता) (3), 6४२ ४), पक्षी (५), स्वयपरस्य अय (8), એ છ પ્રકારની ઈતિ (ઉપદ્રવ) અને મહામારી આદિ સર્વે ઉપદ્રવ તત્કાલ દૂર થઈ જાય છે, તથા આશ્રિત ભવ્ય જીવ હમેશાં સર્વ પ્રકારે વિજયી થાય છે ચેત્રીશ અતિશય તથા વાણીના પાત્રીશ ગુણેથી યુક્ત હોવાથી લેકેમાં ઉત્તમ, અલભ્ય રત્નત્રયના લાભારૂપી વેગ, તથા લબ્ધ રત્નત્રયના પાલન રૂપી ક્ષેમનું કારણ હોવાથી ભવ્ય જીના નાયક, એકેન્દ્રિય આદિ સર્વ પ્રાણીગણના હિત કરનારા, જેમ પિક

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437