Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 421
________________ मुन्दरबोधिनी टीका अ. १ जम्बूस्वामी प्रश्नः . २१ शरणदेन, जीवदेन, बोधिदेन, धर्मदेन, धर्मदेशनादेन, धर्मनायकेन, धर्मसारथिकेन, धर्मवर-चातुरंतचक्रवर्तिकेन, द्वीपत्राण-शरण-गतिप्रतिष्ठेन, अप्रतिहतअथवा विशिष्ट गुणको प्राप्त होने वाले, क्षयोपशम भाव रूप मार्गको देने वाले । कर्म शत्रुओं से दुःखित प्राणियोंको शरण (आश्रय) देने वाले, पृथिव्यादि षड्जीव-निकाय में दया रखने वाले, अथवा मुनियोंके जीवनाधार स्वरूप संयमजीवितको देने वाले । शम संवेग आदि प्रकाश, अथवा जिनवचनमें रुचिको देने वाले। धर्मके उपदेशक। धर्मके नायक अर्थात् प्रवर्तक । धर्मके सारथी अर्थात जिस प्रकार रथपर चढे हुए को सारथी रथके द्वारा सुखपूर्वक उसके अभीष्ट स्थान पर पहुंचाता है, उसी प्रकार भव्य प्राणियो को धर्म रूपी रथके द्वारा सुखपूर्वक मोक्ष स्थान पर पहुंचाने वाले । दान, शील, तप और भावसे नरक आदि चार गतियों का अथवा चार कषायोंका अन्त करनेवालें, अथवा चार-दान, शील, तप और भाव से अन्त-रमणीय, या दान आदि चार अन्त-अवयव वाले, अथवा दान आदि चार अन्त-स्वरूप वाले श्रेष्ठ धर्म को 'धर्मवरचातुरन्त' कहते हैं, यही जन्म जरा मरण के नाशक होने से चक्र के समान है। अतएव धर्मवरचातुरन्त रूप चक्र के धारक । यहाँ पर 'वर' पद देनेसे राजचक्रकी अपेक्षा धर्मचक्रकी उत्कृष्टता तथा सौगत (बौद्ध ) आदि धर्मका निराकरण किया गया है, क्योंकि राजचक ગુણના પ્રાપ્ત કરાવવાવાળા પશમભાવ રૂપી માર્ગ દેવાવાળા, કર્મશત્રુથી પીડિત પ્રાણિઓને આશ્રય દેવાવાળા, પૃથ્વી આદિ છ જવનિકાયમી દયા રાખવાવાળા, અથવા મુનીના જીવન આધાર સ્વરૂપ સંયમ જીવન દેવાવાળા, શમ સ વેગ આદિ પ્રકાશ અથવા જિન વચનમાં રૂચિ દેવાવાળા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક અર્થાત પ્રવ ક, ધર્મના સારથી અર્થાત્ જેમ રથ ઉપર બેઠેલાને સારથી રથવડે સુખપૂર્વક તેના અભીષ્ટ સ્થાને પહોંચાડે છે તેવી રીતે ભવ્ય પ્રાણિઓને ધર્મરૂપી રથદ્વારા સુખપૂર્વક માક્ષસ્થાન પર પહાચાડનાર, દાન, શીલ, તપ તથા ભાવથી નરક આદિ ચાર ગતિએન અથવા ચાર કષાયેના બંત કરવાવાળા, અથવા ચાર-દાન, શીલ, તપ તથા ભાવેથી આ ત=રમણીય, અથવા દાન આદિ ચાર અન્ત =અવયવવાળા, અથવા દાન આદિ ચાર અન્તસ્વરૂપવાળા, શ્રેષ્ઠ ધર્મને “ધર્મવરચાતુરન્ત” કહે છે, એજ જન્મ જરા મરણને નાશ કરવાવાળા હોવાથી ચક્ર સમાન છે, એટલે ધર્મવરચાતુરત રૂપી ચકના ધારક, અહીં “વર” પદ ગ્રહણ કરવાથી રાજચકની અપેક્ષા ધર્મચક્રની ઉત્કૃષ્ટતા તથા સોગત (બાદ્ધ) આદિ ધર્મનું નિરાકરણ કરેલું છે, કેમકે રાજચક કેવળ આ લેકનું જ

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437