Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 393
________________ - मुन्दरबोधिनी टीका अ. १ सङ्ग्रामवर्णनम् सैन्यद्ले गरुडव्यूहः, चेटकसैन्ये च सागरव्यूहो निर्मित आसीत् । ततश्च प्रथमेऽहि कणिकराजस्य कालकुमारोऽनुजो निजसैन्ययुतः सेनापतिः स्वयं युध्यमानश्चेटकेन निक्षिप्तेनामोधेनैकेन शरेण निहतः । कणिकसैन्यं च भग्नम् । ततो द्वयोरपि राज्ञोबलं निजं निजं स्थान प्राप्तम् ।। द्वितीयेऽति सुकालो निजसैन्यसमन्वितो रणमुपगतो युध्यमानश्चेटके नैकेन शरेण निपातितः । एवं तृतीयेऽति महाकालः, चतुर्थे दिने कृष्णकुमारः, पश्चमे दिवसे सुकृष्णकुमारः, षष्ठे महाकृष्णः, सप्तमे वीरकृष्णः, अष्टमे रामकृष्णः, नवमे पिसेनकृष्णः, दशमे दिने पितृमहासेनकृष्णश्च चेटकेनैकैकेन बाणेन प्रत्यहमेकैकशः कालादयो दश कुमारा निहताः। दशसु निहतेषु कूणिकएकही अमोध बाण छोडते थे। वहा कूणिकके सैन्यमें गरुडव्यूह था और चेटक (चेडा) के सैन्याने सागरव्यूह । उसके बाद पहिले दिनमें कूणिक राजाके छोटे भाई कालकुमार अपनी सेना सहित सेनापति बनकर स्वय चेटक-(चेडा) महाराजके साथ लडता हुआ उनके अमोघ बाणसे मारा गया । और कणिककी सेना नष्ट होगयी। दूसरे दिन सेनासहित लुकालकुमार युद्धमें चेटकके बाणसे मारे गये । इसी तरह तीसरे दिन महाकाल कुमार, चौथे दिन कृष्ण कुमार, पॅचवें दिन सुकृष्णकुमार, छठे दिन महाकृष्ण कुमार, सातवें दिन वीरकृष्ण कुमार, आठवें दिन रामकृष्ण कुमार, नवमें दिन पितृसेनकृष्ण कुमार और दसवें दिन पितृमहासेनकृष्ण कुमार चेटकके एक-एक बाणसे मारे गये । दसों कुमारोंके मारे जाने पर દિવસમાં એકજ અમેઘ બાણ છોડતા હતા આ તરફ કુણિકના સૈન્યમા ગરૂડ-બૃહ હત તથા ચેટક (ચેડા)ના સૈન્યમાં સાગર-બૃહ હતું ત્યાર પછી પહેલે દિવસે કુણિક રાજાનો નાનો ભાઈ કાલકુમાર પિતાની સેના સહિત સેનાપતિ બનીને પિતે ચેટક ( ચેડા) મહારાજની સાથે લડતા લડતા તેના અમોઘ બાણથી માર્યો ગયે, અને કૂણિકની સેનાનો નાશ થઈ ગયે બીજે દિવસે સેના સાથે સુકલકુમાર યુદ્ધમા ચેટકના બાણથી માર્યા ગયા. આવી રીતે ત્રીજે દિવસે મહાકાલ કુમાર, ચોથે દિવસે કૃષ્ણકુમાર, પાંચમે દિવસે સુકૃષ્ણ કુમાર, છઠું દિવસે મહાકૃષ્ણ કુમાર, સાતમે દિવસે વીરકૃષ્ણ કુમાર, આઠમે દિવસે રામકૃષ્ણકુમાર, નવમે દિવસે પિતૃસેનકૃષ્ણકુમાર, તથા દશમે દિવસે પિતૃમહાસેનકૃષ્ણકુમાર, ચેટકના એક-એક બાણથી માર્યા ગયા દશેય કુમારના માર્યા ગયાથી

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437