Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 390
________________ निरयावलिकास्त्रे कूणिकस्य युद्ध साहाय्यविधायकानां कालादिदशकुमाराणां रथमुशलनामकसङ्ग्रामे प्रचुरजनविनाशकरणेन नरकपायोग्यकर्मसम्पादनहेतोर्निरयगामित्वेन कालादिदशकुमारविवरणग्रथितस्य प्रथमाध्ययनस्य 'निरयायुः' इति नाम । अथ रथमुशलाभिधानसङ्ग्रामाविर्भावे कारणमुच्यते, तथाहि-चम्पायां नगया कूणिको राजा राज्यशासनं करोति । तदीयावनुजी बैदल्य-बैहायसौ पितृदत्तसेचनकहस्तिनमाख्टौ दिव्यकुण्डलवसनहारालङ्कृती विलसन्ती कणिकराजगृह नगरको छोडकर राजाने अपनी राजधानी चम्पानगरीमें की और वहां अपने भाइयों व कुटुम्बियोंके सहित रहकर राज्य करने लगे। , इसप्रकार महाराज कणिकका वर्णन यहां पर समाप्त होता है। रथमुशल संग्रामका संक्षिप्त वर्णन इस प्रकार है: कणिक राजाके युद्ध में सहायता करनेवाले कालकुमार आदि दम कुमारोंने रथमुगल संग्राममें बहुत जनोंके विनाश करनेके कारण नरकप्राप्तिरूप कर्मोंका उपार्जन किया और नरकगामी बने, उन्हीं दस कुमारोंका वर्णन इस प्रथम अध्ययनमें है, इस कारण इसका 'निरयायु' नाम है। अब रथनुशल संग्रामकी उत्पत्तिका कारण कहते हैं चम्पानगरीमें कूणिक राजा राज्य करते थे । उनके वैहल्य और हायस, ये दो छोटे भाई थे । वे पिताके दिये हुए सेचनक हाथीपर चढकर दिव्य कुण्डल वस्त्र और हारको पहनकर विलास નગરને છોડીને રાજાએ પિતાની રાજધાની 2 પાનગરીમાં કરી અને ત્યાં પિતાના ભાઈઓ તથા કુટુંબિઓ સાથે રહીને રાજ્ય કરવા લાગ્યા ' આ પ્રમાણે મહારાજ કૂણિકનું વર્ણન અહીં સમાપ્ત થાય છે રથમુશલ સ ગ્રામનું સ ક્ષિપ્ત વર્ણન આ પ્રકારે છે– * કૂણિક રાજાને યુદ્ધમાં સહાયતા કરવાવાળા કાલકુમાર આદિ દશ કુમારને રથમુશલ સંગ્રામમાં ઘણા માણસોને વિનાશ કરવાના કારણથી નરકપ્રાપ્તિરૂપ કમેનું ઉપાર્જન કર્યું તથા નગ્મગામી બન્યા તેજ દશ કુમારનું વર્ણન આ પ્રથમ અધ્યયનમાં છે. આ કારણથી આનું “નિરયાયુ” નામ છે હવે રથમુશલ સગ્રામની ઉત્પત્તિનું કારણ કહે છે – ચ પાનગરીમાં કૃણિક રાજા રાજ કરતા હતા. તેમને વૈહય તથા વૈપાયસ એ બે નાનાભાઈ હતા. તેઓ પિતાએ આપેલા સેચનક હાથી ઉપર બેસીને દિવ્ય કુંડલ,

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437