Book Title: Nirayavalikasutram
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 387
________________ सुन्दरबोधिनी टीका अ. १ चेलनाकूणिकप्रश्नोत्तर वर्णनम् हे मातः ! यदहं खलु स्वयमेव महाराज्याभिषेकेण विशालराज्यश्रियमनुभवामि तेन किं तव मनसि सन्तोष उल्लासः प्रमोदो न वर्तते ? तुभ्यं मम भाग्योदयो न रोचते किम् ? । ततश्चेल्लणा देवी कूणिकराजमेवमवादी-हे पुत्र ! यत्वं देवगुरुसदृशपरमस्नेहानुरागरक्तं निज तातं निगडवन्धने विधाय स्वयं राज्यश्रियमनुभवसि तत्कथ तादृशेन दुष्कृतेन मम मनसि तुष्टिहीवकाशश्च । ततः कणिकः पृच्छति-हे मातः ! कथं मयि तातः स्नेहानुरागरक्तः ?, तदा सा जगाद-हे पुत्र ! यश्चोपकुरुते तमेव त्वं द्वेक्षि, पश्य-जन्मानन्तरं मदाज्ञप्तया दास्या वने त्वं विसृष्टस्तदानीं तवेयमङ्गलिः कुक्कुटेन तुण्डेन खण्डिता, अकलगे-हे जननी मै स्वयं बडे राज्य के अभिषेकसे अभिषिक्त होकर विशाल राज्यश्रीका अनुभव कर रहा है, इससे तुम्हारे मन में क्या संतोष, उल्लास, प्रमोद नहीं है ? क्या मेरा भाग्योदय तुझे इष्ट मालूम नहीं देता ? । पुत्रके ऐसे वचन सुनकर महारानी चेल्लना देवी बोली-पुत्र ! तू देव और गुरुके समान परम स्नेहेवाले अपने पिताको बन्धनमें डालकर स्वयं राजश्रीका अनुभव करता है ऐसे दुष्कृत्यसे किस तरह मेरा मन सन्तुष्ट और प्रमुदित हो सकता है ? !' । तव कूणिक महाराज बोले-हे जननी ! मेरे पिताका मुझपर किस तरहका अनुराग है ? ।' . माता चोली-वत्स ! जो तेरे उपकारी हैं, तू उन्हीका द्वेष करता है, देख-तेरे जन्म होने के बाद तुझे मेरी आज्ञासे दासीने अशोक-बाटिकामें छोड दिया था, उस समय तेरी यह अंगुली कुक्कुट-(मुर्ग) ने अपनी तीक्ष्ण चोंचसे खंडित करदी थी और तू રાજ્યના અભિષેકથી અભિષેક કરાયેલ હોઈ વિશાલ રાજ્યશ્રીને અનુભવ કરી રહ્યો છું તેથી તમારા મનમાં શું સતષ, ઉલાસ આનંદ નથી થતો? શુ મારૂ ભાગ્યોદય તમને નથી ગમતું ?. પુત્રના આવાં વચન સાભળી મહારાણી ચેલના દેવી બોલીપુત્ર! તું દેવ તથા ગુરુ સમાન પરમ સ્નેહવાળા પિતાના પિતાને બંધનમાં નાખી ને પોતે રાજ્યશ્રીને અનુભવ કરી રહ્યો છે એવા દુષ્કૃત્યથી કેવી રીતે મારું મન સતુષ્ટ તથા આન દિત રહી શકે ? ' - ત્યારે કુણિક મહારાજ બોલ્યા-હે જનની ! મારા પિતાને મારા ઉપર કેવી જાતને અનુરાગ છે? માતા કહે-વત્સ! જે તારે ઉપકારી છે તેનો જ તુ દેષ કરે છે. જે–તારે જન્મ થયા પછી મારી આજ્ઞાથી દાસીએ તને અશોકવાટિકામાં મૂકી દીધું હતું તે વખતે તારી આ આંગળી કુકડાએ પિતાની તીખી ચાંચથી ખડિત કરી દીધી હતી

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437