Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ મુખ્યત્વે પૂ. સાધુમહાત્માઓને ઉદ્દેશીને અપાઈ રહેલી વાચનામાં પ્રાતઃકાળે છ વાગે શ્રાવકવર્ગ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઇ વ્યાખ્યાન જેવી સભા થવા માંડી. આશ્ચર્ય એ હતું કે યુવાન વર્ગ પણ આટલી વહેલી સવારે વાચનામાં ઉપસ્થિત થતા ! અને એ રીતે શેષકાળનાં વિહારમાં દાદર – સાયન - ઘાટકા પર – મલાડ – કાંદીવલીએરીવલી-કાટ વગેરે જે જે સ્થળેાએ આ જ્ઞાનગંગા વહેતી રહો, એ બધા સ્થળે વિશાળ શ્રોતાવર્ગમાં અજબ ગજબના તવરસ જામી પડયો. -P ચાલુ વાચના-કાળે એકાગ્રપણે સાંભળનાર પૂ. મુનિભગવત્તા અને આ વાચનાઓ સાંભળવા માટે અમદાવાદથી ખાસ ઉપસ્થિત થયેલ પ્રા. શ્રી લાલચંદભાઇ કે. શાહ વાચનાઆને તરત જ અક્ષરદેહ આપતા હતા. ત્યારબાદ તે પરથી એમણે વાચનાઓના અવતરણને અંતિમ આકાર આપ્યા એને પૂજ્યશ્રીએ પોતે અનેકવિધ પ્રતિકૂળતાએ વચ્ચે પણ તપાસી આપવાના બહુમૂલ્ય અનુગ્રહ કર્યાં. મુદ્રણચેાગ્ય પ્રેસકાપી તૈયાર થતાં તેના મુદ્રણ અંગેની સર્વવિષ જવાબદારી શ્રી લાલચંદભાઈએ સભાળી લીધી. આ રીતે ૫. પૂ. આચાર્ય ભગવંત, પૂ. મુનિભગવંતા અને શ્રી લાલચંદભાઈ કે. શાહના સમવાયી અથાગ પરિશ્રમે નિર્માણ થઈ રહેલ વિશાળકાય ‘નવપદ પ્રકાશ’ નામના ગ્રન્થરત્નના પ્રથમ અશ રૂપે ‘અરિહંતપદ’ પુસ્તક શ્રી સ`ઘના કરકમળમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવી રહ્યા છીએ. વાચના શ્રવણુ કર્યો બાદ અનેક પુણ્યશાળી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 276