Book Title: Navpada Prakash Part 1 Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ ||૨||R વંદના 4000000000000000009 અર્પણ કમઁસાહિત્ય સૂત્રધાર, સંયમૈકપ્રાણ, વાત્સલ્ય નિધિ વિશ્વકલ્યાણકર જિનશાસન ઉદ્યોતક સિદ્ધાંત મહાદધિ દિવંગત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમનું વ્યકિતત્વ અને કૃતિત્વ બેમિસાલ હતું જેનું ધર્મસાધના અને સંયમ પ્રધાન જીવન અમે માણ્યું છે, અને જાણ્યું છે, તથા એ જંગમ તીર્થની યાત્રા કરી અમારો શ્રી સંઘ અને અમારો પરિવાર એમની ભાવકરુણાથી સતત ભીંજાતા અને ભાવિત થતા રહ્યો છે. એવા પરમ આરાધ્યપાદ ગુરૂવય શ્રીના ચરણામાં આ પુસ્તક અર્પણ કરવા પૂર્વક અમે કાટિશ:વંદના કરીએ છીએ. લિવ આપના વિનમ્ર સેવક Jain Education International લાલચંદ છગનલાલ [ પિંડવાડાવાળા ] 9000000000000000000 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 276