________________
નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ભાલે અલતાનાં એ એધાણ ૧૧૩/૩ એયિંત ઘરમે આવે રે ૫/૫ ચંચલ અંગમે જ્યાં થોડી ૧૨૦/૨ મન્ય જૂઓની વિચારી ૫૬/૨
સહાયકારક ક્રિયાપદ તરીકે “છ” સ, હે, છઉને પ્રયોગ અને જૂની મરાઠી પ્રકારનાં ભૂતકૃદન્ત ઉલ્લેખનીય છે. જેમ કે–
બેલતે એવડુ બલ દેખાડ છે, ત્ર્યિ સેના તારે સાથ; ૪૨/૨, દાડિ લાવ છ દિકરા, લેકું નિ રાવું ૫૦/૩, કુખેત્રમાં જુધ મંડાણું, દલ મલ હે ( છે) ભારી; ૧૪૯૩, અમે તારૂણ છઉ તતપરશાલી, ૧૦૭/૧ જૂની મરાઠી પ્રકારનાં ભૂતકૃદન્ત, જેમ કે, આવીલા ૯૯/૨, ઉભલા ૧૫૯૭, કિધલાં ૪૭/૩, ચેરીલાં ૧૦૨/૨, દિડલાં ૨૭,૫, વેધીલે ૧૦૨/૧
જેન કે જેનેતર સાહિત્યના અધ્યયનથી સમજાય છે કે નરસિંહના જેટલી ઈયતા અને ગુણવત્તાવાળી પદરચના કઈ પૂર્વાપર કવિએ કરી નથી. તે આપણે વિપુલ શબ્દવૈભવી કવિ છે. તેનો શબ્દભંડળ (પૂર્વકાલીન અને અનુકાલીન કવિઓમાં અખાને અપવાદ રૂપે ગણતાં) અત્યંત સમૃદ્ધ અને અનુકરણીય છે. આ સંપાદનમાં તેણે તત્સમ, તદ્દભવ, દેશ્ય, રાજસ્થાની, હિંદી, મરાઠી, અરબી, ફારસી વગેરે શબ્દોને કલામય વિનિયોગ કરેલ છે. એક સમર્થ પ્રતિભાશાળી કવિ હોવાને કારણે એના શબ્દપ્રયોગ પણ મામિક રીતે રજૂ થયેલા છે. તેણે તત્કાલીન જીવંત ભાષાના અર્થઘુતિપૂર્ણ વિવિધ શબ્દોની નિરૂપણ– કલા દ્વારા બેનમૂન કાવ્યકૃતિઓ કંડારી છે. ભાષાસંદર્ભ જોતાં સમજાશે કે અનુગામી સકેએ તેના શબ્દોને પિતાની કૃતિઓમાં સારો ઉપયોગ કર્યો છે. તેને શબ્દકોશ, તેનું જીવન અને કવન વગેરે અધ્યયન-સંશોધનનાં અમૂલ્ય ભંડાર છે. -
૨. જુઓ, દવે, રતિલાલ વિઠ્ઠલદાસ, નરસિંહ મહેતાનો શબ્દકોશ મહાનિબંધ (પીએચ. ડી) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, ઈ સ. ૧૯૬૯ (અપ્રગટ).
કુ. કવિ, અંજની, “નરસિંહ મહેતા વિષયક મધ્યકાલીન કૃતિઓ (સંશોધન ચાલુ-)
તન્ના, હસમુખ એ. નરસિહ મહેતાની કવિતા : એક વિવેચનાત્મક અધ્યયન મહાનિબંધ (પીએચ. ડી.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકેટ ઈ. સ. ૧૯૭૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org