Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ બાધક પદે (૧૭૩-૧૭૫) - ૧૭૩. [ રાગ : કેદાર ] નુગરા નરને સંગ ના કીજે, નુગરાને સંગ ભારી રે. નુગરા સંગે નરકે જઈએ, અથવા નર કે નારી રે.(ટેક) નુગરા સંગે વાત કરતાં, લખચેરાસી જાએ રે; ભૂતલ મનસાદેહ ધરીને, ફેગટ ફેરા ખાએ રે. નુગરા નરને... ૧ નુગરાનું જલપાન કરતાં, કેટિ એક કેમ તે થાએ રે, માત તાત પાડેથી મલીને, નકુંડમાં જાએ રે. નુગરા નરને ૨ નુગરા નરના દોષ ઘણું છે, જે કહીએ તે થેડે થોડા રે, ભણે નરસીઓ ઃ સુણે નારાયણ, નુગરાના બંધ છેડો રે. નુગરા નરને... ૩ ૧૭૪ સતગુરુ મલ્યા, વાલે મેર જનમ સંઘાતે; જેણે તેણે મારગડે, હું ભુલી ભુલી જાતી રે. સતગુરુ, સતગુરુ મલી, વાલે મને સીખામણ્ય દીધી, પડલ ઉતારી, વાલે મને દેખતી રે કીધી. સતગુરુ. ૨ અસનપણામાં વાલા ! મારી બુદ્ધિ હતી બાલી, ભવસાગરથી જે વાલે મને, બુડતી રે તારી. સતગુરૂ. ૩ મુગતીની માલા, વાલે મારે ઉર પર લીધી (દીધી; અમર ઓઢાડી, વાલે મને સહાગણ કીધી. સતગુરુ, નરસૈયા સ્વામી ! વાલે મારો પ્રેમના રે પ્યાસી, મારા વાલા સંગ રમતાં, હું રંગભેર રાચી રે. સતગુરુ. ૫ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132