Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 124
________________ પ્રકીર્ણ પદો જી રે ઈંદ્રને ઈશ અજ અમર જે મહામુનિ, મહીપતિ ગેપિકા ચરણ વદે, અધિક અધિકાર તે અધમ કરી લેખ, નરપણું નવ રૂચે, આપ નિદે. સારામાં સાર. ૩ જી રે સ્વપ્ન સાચું કરો, શૈલધર શામળા !, પ્રણમું પ્રાણપતિ પાણ જેડી, પળચવું પશુ જેમ પડે લાગુ કરે, એમ ફરે નરસઈએ નાથ ત્રોડી. સારામાં સાર...૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132