Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
૯૪
નરસિંહ મહેતા કૃત તુંકારો દૈ બોલીયે તેને, જે હોયે પિતા તેલ, મુજ આગે તું યા લેખામાં, બેલ છે આવા બેલ. તું તે ૨ મારો મહિમા બ્રહ્મા જાણે, શિવ જાણે કે શેશ, નારદ ને સનકાદિક જાણે, ઈંદ્ર જાણે કાંઈક લેશ. તું તે..૩ હું સારુ તે તપ કરે , જેગી વનમેં જાય, આસનથી ઉઠે નહી, નિત બેઠા ધ્યાન લગાય. તું તે...૪ તુજને ક્યાંથી સુદ્ધની છેડી, બોલવું મારે સાથ, નરસી મેતે કે તે ભરી અલી ! આભ સંગાથે બાથ. તું તે...૫
૧૮૨ રે છે તું જેવા બહુ ગેકુલમેં,
સ્ય જાણીને બેલે બલમેં. હમણાં ગાયું થઈ ઘેર તારે, તારે તું અમને રેકે આરે. નેતી નંદ તણે ઘેર છોલી. કરતે ઘેર મારે ગોવાલી. તેને પુત્ર થયે તુ આવે, બાં રાજા સામે દાવે. દાસ નરસી કે સારું થાસ્ય, ગાયું રાજાને ઘેર જાયે.
૧૮૩
[ રાગ સિંધૂડો ] સારમાં સાર અવતાર અબળા તણે, જેણે બળે બલભદ્રવીર રીઝે પુરુષ પુરુષારથે શું સરે હે સખી, જેણે નવ નાહાનું કાજ સીઝે. સારામાં સાર...૧
જી રે મુક્તિ પર્યત તે પ્રાપ્તિ પુરશને, જે કઈ સેવકભાવ રાખે રસભરુ રૂસણુ નાથ નેહેરા કરે, ન કેઈ નાર અવતાર પાખે. સારામાં સાર-૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4f2c1c22e9433ae574773b3169502dfa7a0a1c91db211d2621ed3d07c6549d0a.jpg)
Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132