Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 120
________________ આત્મચરિતનું પદ ૧૭૭ (રાગ : સેરઠ ] હરિ આવા છે નારીને વેસ રે, હેને કઈ નીહાળે રે, સીવ બ્રમા જેનુ ધાન ધરે છે, તે જોઈ જોઈ દુખડું ખાઉં રે. હેને કેઈ..૧ માતપિતા રે એના મનમાં વીમાસે, કેને એ કાં થકી આવી રે, અચરત સરખુ સૌઉને ભાસે, એ તો જલને લેટો કાંહાંથી લાવી રે. હેને કેઈ...૨ હેને કઈ૩ ધાઈ પોતાના તતખણ ઊઠા, એ તે આવા મંદીર જાણું રે, રતનબાઈ ગુણવાનુલ ફરે છે, “લેને મેહેતાજી તં પાણી રે.” પુતરીને પરમેસર જાણે સભા વચ્ચે અણું રે; અતરધાન થએ અલબેલે, એ તે વાતે સગલે જાણી રે. જેજેકાર થઓ જગ બાધે, હરખ વધે છે હેઈઓ ઘણે રે, નરસઈના સાંમીની સંગ રમતા, એના ચરણકમલમાં રહીએ રે, હેને કેઈ૪ હેને કેઈ...૫ Jain Education International 2010_05 Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132