Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 112
________________ તત્ત્વજ્ઞાનનાં પદ (૧૬૬-૧૭૨) ઘણા ગ્રંથ ગરબડ કરી, વાત નવ કહી ખરી, જેણે જેમ જાણું, તેણે તેમ કીધું; આત્માનું કારજ, કેઈ ઘકી નવ સરે, પછે કરમને માથે દેશ જ દીધું. ઘણા.૧ ખોળું ભરમાંડ પણ, પાર પામે નહીં. અંતરઘટ જોતાં, પાર આવે, વિધિનિષેધથી રહો જારે ઓસરી, તારે મન વડે ધડ વિસ્વાસ લાવે. ઘણા૨ વેદ વેદાંત ને શાસ્ત્ર એ સરવને, જાહારે રહાં અને શીશ નામી; ભણે નરશઈએ જારે ભરંભમાં ભેદીએ, તારે કરમની વેદના દૂર વાંમી. ઘ .૩ તેહ તું, તેહ તું, જેને જેતે ફરે, આતમ-અનુભવે જે વિચારી આતમ-દરસે તું, આપ સંભાળી રે, શું ભમે સપને તે જેને ધારી. તારા ખેલમાં, તું જ ભૂલે પડે, અણુ છતે જીવપણે જઈને વળગે; જેહનો તું થઈ ફરે તે તારું રૂપ છે, દશ ઘટાવીને ખેળે અળગે. શા અદબદ ખેલ છે, તું ત્યમને ત્યમ છે, આવે ને જાએ, ઘટે ન વાધે; વસ્તુ રૂપે થઈને એ તું જ વિલસી રહે, અખિલ બ્રહ્માંડ એ વિશ્વ બાળે. તે તું...૨ તે તું.૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132