Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ નરસિંહ મહેતાનાં અપ્રકાશિત પદ ડો. શિવલાલ જેસલપુરાએ કેટલીક હસ્તપ્રતોનાં લેખન-વર્ષનીચે પ્રમાણે પ્યાં છે: પ્રસ્તુત સંપાદનમાંને હસ્તપ્રત લેખનવર્ષ ‘ન, મ.ની કાવ્યકૃતિઓ ક્રમ ૧ પ્રા. વિ. મ. હ. પ્ર. ક્ર. ૪૬૮૪ સં. ૧૮૪૧ ૫. ૧ ૯ ૭ ફે. ગુ. સ. હ. લિ. પુ. ક. ૧૧૮ સં. ૧૮૫૯ પૃ. ૧૨૮ ૩૧૦ સં. ૧૮૩૮ ૩૪ ભો. જે. હ. પ્ર. ક. ૧૩૪૮ સં. ૧૯૨૦ પૃ ૧૨૭ (ગુ. વિદ્ય સભા) ૧૭૩૦ સં. ૧૮૮૪ પૃ. ૧ અને સં. ૧૮૯૪ પૃ. ૧૨૧૭ ૨૫૫૧ સ. ૧૮૭ર અને સ. ૧૮૯૦ પૃ. ૧૨૭ પૃ. ૧ આ સંપાદનમાં હસ્તપ્રત પ્રમાણેને જ પાઠ અને જોડણ (મહદશે) સ્વીકાર્યા છે. હરતપ્રતમાં યોગ્ય સ્થાને અર્થાનુસારી વિરામચિને મૂક્યાં છેપદોમાં “પ” અને “ક્ષને સ્વતંત્ર વિકાસ જોવા મળે છે, પણ કવચિત ' અને “ક્ષને સ્થાને લહિયાઓએ વાપરેલ “ખ” પૂર્વવત ચાલુ રાખે છે. ભો. જે. હ. પ્ર. ૪. ૨૧૯૬માં હસ્વસ્વર અને ભા. વિ. મું. હ. પ્ર. ક્ર. ૧૦૭૫માં દીર્ઘ સ્વર વધુ જોવા મળે છે. નાસિકય વ્યંજનનું પૂર્વવત સ્થાન બાદ કરતાં અન્યત્ર તે સંપાદિત પાઠમાં રાખે નથી. લહિયાઓએ અનેક શબ્દોમાં ટાંકેલા વધારાના અનુસ્વારને ટાળવા પ્રયાસ કર્યો છે. જ્યાં પંક્તિ કે પંક્તિખંડ તૂટે છે ત્યાં આ જાતને ઠોંસ [.......] કર્યો છે. અર્થભેદવાળાં પાઠાંતર જે તે પદની નીચે આપ્યાં છે. જેમકે, ૫૦ ૧૧૮, ૧૪૨ સને ૧૯૬૮માં “નરસિંહ મહેતાનો શબ્દકોશ ઉપર હું પીએચ. ડી. નું સંશોધન કરતા હતા ત્યારે મુ. પ્ર. કે. કા. શાસ્ત્રી સાહેબના પ્રેમપૂર્ણ આગ્રહથી ઉપરોકત સંશોધન સંસ્થાઓમાંની પ્રાપ્ય હસ્તપ્રતમાંથી નરસિંહ મહેતાનાં ૨૫૦ પો નેધી લાવ્યો હતા. પણ એમાંથી અન્ય સંપાદનમાં સામ્ય ધરાવતાં પદો સિવાયનાં ૧૮૩ પદોની નકલ કરીને ઈ. સ. ૧૯૬૮માં મેં તે નકલ મુ. શ્રી શાસ્ત્રી સાહેબને આપેલી. (જેને ઉલ્લેખ જુનાગઢમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમણે કરેલ છે.) પછી, મને જરૂર જણાતાં એ નકલ ૧૯૭૪માં મેં પરત મેળવી હતી. વર્ષો પછી જેગ થતાં આજે ઈ. સ. ૧૯૮૨માં લા. દ. રિસર્ચ ઇન્સ્ટિ. તરફથી એ પ્રકાશિત થાય છે ત્યારે મારા માટે “અભિનો આનંદ આજ, અગેચર ગેચર હતું” એવી ધન્ય ઘડી છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132