________________
સસાર સમુદ્ર-ઘર મગર
સંસાર સમુદ્ર છે. ઘર મેાટે મગર છે.
ઘર–મગર ગળી ન જાય માટે સતત
પ્રવૃત્તિશીલ રહેવુ.
*
મિજમાની અને મહેરબાની ચાહનારે મિજાજ ઠેકાણે રાખવા.
મહાપુરુષાને આદરણીય માનવાથી કાંઈ કામ ન સરે. મહાપુરુષોને આચરણીય ગણી જીવે તેા જ કામ સરે.
શત્રુઓ આપણા સ્વભાવમાંથી જન્મે છે. જન્મને સુધારા, જન્યની ચિંતા નહિ રહે.
www.jainelibrary.org