Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 129
________________ D anu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu TS up a Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu gછે ૩. સત્ય, નીતિ કે સંસ્કારના પ્રચાર અર્થે બેધદાયક પુસ્તકો B પ્રગટ કરવાં, વેચવાં, વહેંચવાં. ૪. શારીરિક, માનસિક, નૈતિક તંદુરસ્તી વધે તેવું સાહિત્ય, પુસ્તકો, પુસ્તકાલય, ભાષણે દ્વારા જનસમુદાયમાં ફેલાવવું. આ ઉદ્દેશથી આ ટ્રસ્ટ સ્થાપન થયું અને એનું કાર્ય પણ શરૂ થયું. આશાઓમાં–આકાંક્ષાઓમાં બળ હોય છે; તે સિદ્ધિ પણ થાય છે. આજે પાંચ વર્ષ પૂરાં કરી, વિશાળ વાચક વર્ગ અને બહેળા સહદય ચાહક વર્ગ સાથે આ ટ્રસ્ટ નવી તમન્નાઓ સાથે આગળ ડગ ભરી રહ્યું છે. આ લખાણને ઉદ્દેશ સ્વકીર્તિ રળવાનું નથી, પણ કઈ સેવાભાવી સજન આ વાંચે, અંતરમાં ઊર્મિ જાગે, ને કંઈક નાનું મેટું જ્ઞાનપરબ ઊભી કરવાની પ્રેરણું મળે એટલે જ હેતુ છે. આપણામાં રાજ તરફ, સરકાર તરફ માં તાકીને જોઈ રહેવાની જે વૃત્તિ જાગી છે; એણે વ્યક્તિગત પ્રયત્નોને પંગુ બનાવી નાખ્યા છે. વીજળીના દીવાઓ જેમ ઘરમાંથી કેડિયાં ને ફાનસેને હદપાર કર્યા છે; ને આપણે માઈલ પરની વીજળિક કઠીઓના આશ્રિત બન્યા છીએ. એ પ્રકાશ આપે તે પ્રકાશ ઝીલવો, એ આપે એ પ્રકાશ સાચે–એવી પરાશ્રિત અને પંગુ મનોદશા સામે આ ઘરદીવડા જેવો પ્રયત્ન કંઈક કહી જાય છે. આ બધાને ફલિતાર્થ આટલે જ છે. D E TE TH D E TE TH I Tu Tu Tu Tu Tu Tu Tu Tu જયભિખુ ચંદ્રનગર, સરખેજ રેડ અમદાવાદ-૭ Tu Tu Tu Tu T [૪] Tu Tu Tu Tu TO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136