Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 128
________________ on pi Le n B D E DE Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu T Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu Tu | શ્રી જીવન-મસિક્વાચનમાળા ટ્રસ્ટ અમદાવાદ રસભર નીતિપ્રેરક વાચન આપવાની મનોભાવના સાથે જન્મેલા આ ટ્રસ્ટની શરૂઆત સં. ૨૦૧૩થી થઈ છે. પાંચ વર્ષની સફળતા જોતાં, લેખકેની શુભેચ્છા નીરખતાં અને વાચકેની અપાર મમતા જોતાં, એ સફળતાનો યત્કિંચિત આનંદ અનુભવે છે. પાંચ વર્ષના લવાજમના માત્ર રૂપિયા પચાસમાં ઘરમાં એક નાનું સરખું પુસ્તકાલય ખડું થઈ જાય છે ને આ નાના E પુસ્તકાલયને વસાવી ઘણું ઘરમાં માબાપ ને પુત્ર-પુત્રી " વગેરે આખું કુટુંબ એક સાથે બેસીને વાંચતું ને રસલહાણ E લેતું અમે જોયું છે. એ વખતે અમારે ઘરદીવડા જે આ પુરુષાર્થ સફળ લાગ્યો છે. કેટલાક પુસ્તકની બીજી અને ત્રીજી આવૃત્તિ થઈ ગઈ જ છે. પુસ્તકે જેમ જેમ પૂરાં થતાં જાય છે તેમ તેમ નવી આવૃત્તિઓ છાપવાની વ્યવસ્થા રાખેલી છે. | નવા ગ્રાહક થનારની ઈચ્છા શરૂઆત (સં. ૨૦૧૩)થી T ગ્રાહક તરીકે નામ નોંધાવવાની હશે તો તે પ્રમાણે ૨૦૧૩થી E દરેક વર્ષનાં પુસ્તકે મળી શકશે. આપનું લવાજમ મેલી આપશે અને સાથે આ નીતિધર્મની પરબનાં પાન બીજાને પણ ગ્રાહક બનાવીને કરશો કરાવશે. લાલભાઈ મ. શાહ વ્યવસ્થાપક Tu Tu T [૧] Tu Tu Tu Tu TO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136