________________
ભેગાં રહે તે ભાગ્યશાળી
ભેગાં રહેવુ એટલે ભાવ-નગરમાં વસવું, પશુ ભાનવગરનાં ન રહેવુ ભેગાં રહે તે ભાગ્યશાળી. સુખ-દુઃખ સદા વહેંચીને ખાય. કદાચ ભેગાં ન રહી શકે, તેાન સહી, પણ લડે નહિ. અંતર મૈત્રી રાખે. મૈત્રીની મજા એર છે. કદાચ મૈત્રીન સાધી શકે, તેા ન સહી, દ્વેષ ન કરે.
એક બીજાનું ભૂંડું ન તાકે. પ્રેમ કરશે તે આખરે જીતશે. દ્વેષ કરશે તે આખરે હારશે. દ્વેષ દાનવનું રૂપ છે. પ્રેમ પ્રભુનું રૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
૩૫
www.jainelibrary.org