________________
'
'
:
-
..
.*
:.
::
ક vસ
2'.
સાચે પ્રેમ
::
: -
સાચો પ્રેમ વિયેગમાં પણ વિકાસ અને પિષણ પામે છે.
આંખે એ અંતઃકરણને કિનારે છે.
અંતરને-હુદયને દરિયે ભરાય છે, ત્યારે આંખને કિનારે છલકાય છે.
સ્નેહીને શેકની વેળાએ રડવાની છૂટ છે. બેભાન થવાની–સ્વરૂપ ભૂલવાની છૂટ નથી.
રસપુષ્ટિ વિયેગમાં જ થાય છે! સંગમાં દેષપુષ્ટિ થાય છે. પ્રીતની વિશુદ્ધિ ક્યારે પરખાય? સતી સીતા જે પ્રસંગ પડે ત્યારે.
*
:
::
:
Jain Education International
F
orma & Prasany
www.melibratora