SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' : - .. .* :. :: ક vસ 2'. સાચે પ્રેમ :: : - સાચો પ્રેમ વિયેગમાં પણ વિકાસ અને પિષણ પામે છે. આંખે એ અંતઃકરણને કિનારે છે. અંતરને-હુદયને દરિયે ભરાય છે, ત્યારે આંખને કિનારે છલકાય છે. સ્નેહીને શેકની વેળાએ રડવાની છૂટ છે. બેભાન થવાની–સ્વરૂપ ભૂલવાની છૂટ નથી. રસપુષ્ટિ વિયેગમાં જ થાય છે! સંગમાં દેષપુષ્ટિ થાય છે. પ્રીતની વિશુદ્ધિ ક્યારે પરખાય? સતી સીતા જે પ્રસંગ પડે ત્યારે. * : :: : Jain Education International F orma & Prasany www.melibratora
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy