Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 119
________________ ! . . . * : : : : વસ્તુ ને વૃત્તિ લેખંડની સગડી નથી દઝાડતી અંદર રહેલ અગ્નિ દઝાડે છે. દીકરે દુખ રૂપ નથી, વસ્તુ વેદનાનું મૂળ નથી, એમાં રહેલી આસક્તિમાં જ વેદનાને દુઃખ છે. વૃત્તિમાં દુઃખ છે, વસ્તુમાં નથી મમત્વ દુઃખ આપે છે. સમત્વ સુખ આપે છે. + + + Jain Education International A n ato use only www.jattelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136