Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 117
________________ vies, .) - ' ' સમર્પણની વિદ્યાપીઠ લગ્ન સમર્પણની વિદ્યાપીઠ છે. કન્યાને પિતા તેને કુલપતિ છે. કન્યા-દાન તેની સક્રિય શિક્ષા છે. પ્રેમ એ સમર્પણ છે. જ્યાં અર્પણ કરે ત્યાંથી કંઈ ન લે! દીકરી દેનાર લેનાર પાસેથી કંઈ ન લે. પ્રેમમાં બદલે હેઈ ન શકે. પ્રેમમાં પ્રતારણા ન હોઈ શકે. પ્રિયજનના દર્શનથી દેહને થાક ઊતરે છેઃ કુશળ પ્રશ્નથી હૃદયને થાક ઊતરે છે! પાણીથી તૃષા છીપે છે. પ્રેમથી તૃષ્ણ છીપે છે , ! I શો પ્રક ' - Jain Education International Drivstouse Only www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136