Book Title: Nakalank Moti
Author(s): Krushnashankar Shastri, Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 123
________________ it . - પચાસ વર્ષની વયે પચાસ વર્ષની વય પછીશ્રતિ માનવ ઘરનું કામ ન કરે, સેવાનું કામ કદી ન છોડે. સેવા મંગલદ્વાર છે. એ દ્વાર વાટે જ સ્વર્ગને દરવાજો ખુલશે. રામના કામ માટે દેહ છે! સેનાની લંકા માટે શ્રમકર રાવણનું કામ છે રામને સેવક હનુમાન છે. એ લેભરૂપી લંકાને બાળે છે, ત્યારે સેવારૂપી સીતાને ભાળે છે. ત્યારે રામનું કામ થાય છે. 'Bરક ૧૦૮ Jain Education International Perazzershal & Private use only www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136