________________
Jain Education International
૧
h
પરસેવામાં પ્રભુ
પરસેવામાં પરમાત્માનું પ્રતિષિમ છે. પરસેવા એટલે પર—સેવા.
પરસેવા એટલે પરિશ્રમની લક્ષ્મી. પરસેવા પાડા એટલે પારકાની સેવા કરે. પરસેવા હશે ત્યાં પરમાત્મા વસે. સેવા કરવામાં સહુથી આગળ, મેવા લેવામાં સહુથી પાછળ તે સાચા સેવક, સાચેા સંત.
& Private Use Only
AUITS
jantelibrary