________________
કાવ્ય, કળા અને કલમ
વિકરાળ કાળને કલ્યાણરૂપે-શિવરૂપે આલેખવા કવિઓએ કલમ હાથમાં લીધી. તે કળા, તે કલમ ને તે કાવ્ય !
કામને રામના રૂપમાં ફેરવી નાખવા વાલ્મીકિએ કલમ હાથમાં લીધી, ને કામને રામ બનાવ્યે તે કળા, તે કલમ ને તે કાવ્ય !
વિકરાળ કાળને કલ્યાણરૂપે કૃષ્ણરૂપે આલેખવા ભગવાન વ્યાસે કલમ હાથમાં લીધી અને શિશુપાલ–ક સરૂપ કાળને કૃષ્ણ મનાવ્યા તે કળા, તે કલમ ને તે કાવ્ય !
Jain Education International
For ersonal &
Materace
૬૭
...
www.jainelibrary.org