SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય, કળા અને કલમ વિકરાળ કાળને કલ્યાણરૂપે-શિવરૂપે આલેખવા કવિઓએ કલમ હાથમાં લીધી. તે કળા, તે કલમ ને તે કાવ્ય ! કામને રામના રૂપમાં ફેરવી નાખવા વાલ્મીકિએ કલમ હાથમાં લીધી, ને કામને રામ બનાવ્યે તે કળા, તે કલમ ને તે કાવ્ય ! વિકરાળ કાળને કલ્યાણરૂપે કૃષ્ણરૂપે આલેખવા ભગવાન વ્યાસે કલમ હાથમાં લીધી અને શિશુપાલ–ક સરૂપ કાળને કૃષ્ણ મનાવ્યા તે કળા, તે કલમ ને તે કાવ્ય ! Jain Education International For ersonal & Materace ૬૭ ... www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy