SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભેગાં રહે તે ભાગ્યશાળી ભેગાં રહેવુ એટલે ભાવ-નગરમાં વસવું, પશુ ભાનવગરનાં ન રહેવુ ભેગાં રહે તે ભાગ્યશાળી. સુખ-દુઃખ સદા વહેંચીને ખાય. કદાચ ભેગાં ન રહી શકે, તેાન સહી, પણ લડે નહિ. અંતર મૈત્રી રાખે. મૈત્રીની મજા એર છે. કદાચ મૈત્રીન સાધી શકે, તેા ન સહી, દ્વેષ ન કરે. એક બીજાનું ભૂંડું ન તાકે. પ્રેમ કરશે તે આખરે જીતશે. દ્વેષ કરશે તે આખરે હારશે. દ્વેષ દાનવનું રૂપ છે. પ્રેમ પ્રભુનું રૂપ છે. Jain Education International For Personal & Private Use Only ૩૫ www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy