________________
Jain Education International
દરિદ્રતા મનમાં છે
ભક્તિની કથારીમાં યારીનાં વારી જોઇએ. નહિ મારી કે નહિ છટકબારી '
૨૬
*
જરૂર કરતાં ઝાઝું ચાહે તે દરિદ્રી. જરૂર કરતાં વધુ સંગ્રહે તે દરિદ્ધી. ધનહીન દરિદ્ર નથી,
પણ તૃપ્તિ વિનાના શ્રીમંત દરિદ્ર છે.
દરિદ્રતા દિલમાં વસે છે, દ્રવ્યમાં નહી. દારિઘ્ર એટલે અસતાષ.
& Private Use Only
www.janeou