SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સસાર સમુદ્ર-ઘર મગર સંસાર સમુદ્ર છે. ઘર મેાટે મગર છે. ઘર–મગર ગળી ન જાય માટે સતત પ્રવૃત્તિશીલ રહેવુ. * મિજમાની અને મહેરબાની ચાહનારે મિજાજ ઠેકાણે રાખવા. મહાપુરુષાને આદરણીય માનવાથી કાંઈ કામ ન સરે. મહાપુરુષોને આચરણીય ગણી જીવે તેા જ કામ સરે. શત્રુઓ આપણા સ્વભાવમાંથી જન્મે છે. જન્મને સુધારા, જન્યની ચિંતા નહિ રહે. www.jainelibrary.org
SR No.005449
Book TitleNakalank Moti
Original Sutra AuthorN/A
AuthorKrushnashankar Shastri, Jaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy