Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 258
________________ સૂત્રકૃતાંગમાંનાં સુભાષિતો ખંડ ૧ चित्तमन्तमचित्तं वा, परिगिझ किसामयि । अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ । જ્યાં સુધી માણસ (કામિનીકાંચન વગેરે) સચિત્ત કે અચિત્ત પદાર્થોમાં આસક્તિવાળો છે, ત્યાં સુધી તે દુઃખમાંથી મુક્ત થતો નથી. (૧-૧-૨) सयं तिवायए पाणे, अदुवाऽन्नेहिं घायए । हणन्तं वाऽणुजाणाइ, वेरं वड़इ अप्पणो ॥ જ્યાં સુધી માણસ પિતાના સુખ માટે) બીજા પ્રાણની હિંસા કર્યા કરે છે, ત્યાં સુધી તે પિતાનું વેર વધાર્યો કરે છે. (૧–૧–૩) ૧, મૂળમાં : “ અથવા બીજાઓ તેમ કરતા હોય તેને અનુમતિ આપે છે ” એટલું વધારે છે. - ૨. અહીં પણ મૂળમાં: “ જાતે કરે, બીજા પાસે કરાવે કે કોઈ કરતો હોય તેને અનુમતિ આપે” એટલું વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282