Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૮ મહાવીર સ્વામીને સંયમધમ * પ્રાપ્ત થયેલા કામગોમાં પણ ઈચ્છા ન થવી એનું નામ વિવેક. પિતાના આચાર હંમેશાં ડાહ્યા પુરુષો પાસેથી શીખવા. (૯-૩૨) सुस्सूसमाणो उवासेजा, सुप्पन्नं सुतवस्सियं । वीरा जे अत्तपन्नेसी, धिइमन्ता जिइन्दिया । મુમુક્ષુએ પ્રજ્ઞાયુક્ત, તપસ્વી, પુરુષાથ, આત્મજ્ઞાનના વાંછુક, ધૃતિમાન તથા જિતેંદ્રિય ગુરૂને હંમેશાં સુશ્રષાપૂર્વક સેવવા. (૮-૩૩) अगिद्धे सदफासेसु आरम्भेसु अणिस्सिए । सव्वं तं समयातीतं, जमेयं लवियं बहु ।। શબ્દાદિ વિષયોમાં અલુબ્ધ રહે અને નિંદિત કર્મો ન કરે (એ જ મુખ્ય ધર્મચરણ છે.) બાકી બધું જે લંબાણથી કહ્યું છે, તે સિદ્ધાંત બહારનું છે. (૯-૩૫) जे आयओ परओ वा वि णच्चा, अलमप्पणो होन्ति अलं परेसिं । तं जोइभूतं च सयावसेज्जा, जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ પિતાની અંદર તેમજ બહાર – એમ બંને રીતે સત્યને જાણીને જેઓ પોતાને તેમજ બીજાને તારવાને સમર્થ છે, તેવા જગતના તિરૂપ તથા ધર્મને સાક્ષાત્કાર કરી તેને પ્રગટ કરનાર (મહાત્મા) ની સોબતમાં હંમેશ રહેવું. (૧૨–૧૯) णिकिंचणे भिक्खु सुल्लूहजीवी, जे गारवं होइ सिलोगकामी । आजीवमेयं तु अबुझमाणो, पुणोपुणो विप्परियासुवेन्ति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282