Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 266
________________ સુભાષિતા ૨૯ સ્વસ્વને! ત્યાગ કરીને લૂખાસૂકા આહાર ઉપર જીવનારા બનીને પણ જે ગર્વિષ્ઠ તથા સ્તુતિની કામનાવાળા હોય છે, તેને સંન્યાસ એ તેની આવિકા છે. જ્ઞાન પામ્યા વિના તે કરી કરી સંસારમાં ભટકશે. (૧૩–૧૨) एवं ण से होइ समाहिपत्ते, जे पन्नवं भिक्खु विउक्क सेज्जा । अहवा वि जे लाहमयावलित्ते, अन्नं जणं खिंसइ बालपने || જે માણસ પેાતાની પ્રજ્ઞાને કારણે કે બીજી કાઈ વિભૂતિને કારણે મદમત્ત થઈ બીજાનેા તિરસ્કાર કરે છે, તે સમાધિ પ્રાપ્ત કરી શકતા નથી. (૧૩–૧૪) गन्थं विहाय इह सिक्खमाणो, उट्ठाय सुबम्भचरं वसेज्जा । ओवायकारी विनयं सुसिक्खे, जे छेय से विप्पमायं न कुज्जा ॥ શાસ્ત્ર શીખવા ઇચ્છનારાએ કામભોગેશને ત્યાગ કરી, પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્યંનું સેવન કરવું તથા ગુરુની આજ્ઞાનું પાલન કરતા કરતા ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરવી. ચતુર શિષ્યે પ્રમાદ ન કરવા. (૧૪–૧) संखाइ धम्मं च वियागरन्ति, बुद्धा हु ते अन्तकरा भवन्ति । ते पारगा दोह वि मोयणाए, संसोधियं पण्हमुदाहरन्ति ॥ ધર્મના સાક્ષાત્કાર કરીને જે જ્ઞાનીએ તેઓ જ સશયના અંત લાવી શકે છે. બીજાની એમ બંનેની મુક્તિ સાધનારા તે પુછાતા પ્રશ્નોને નિવેડા આપી શકે છે. (૧૪-૧૮) अन्ताणि धीरा सेवन्ति, तेण अन्तकरा इह | इह माणुस्सर ठाणे, धम्ममाराहिउं परा ॥ Jain Education International ઉપદેશ આપે છે, પેાતાની તેમજ જમાનાએથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282