Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૪૬
મહાવીરસ્વામીને સંયમધમ भारस्स जाआ मुणि भुञ्जएजा, कंखेज पावस्स विवेग भिक्खू । दुक्वेण पुढे धुयमाइएज्जा, संगामसीसे व परं दमेज्जा ॥
મુનિએ આહાર સંયમના નિર્વાહાથે જ ગ્રહણ કરે; પિતામાંથી સર્વ પાપ દૂર થાય એમ ઇચ્છવું તથા દુઃખ આવી પડે તો સંયમનું શરણ લઈ, સંગ્રામને મોખરે ઝઝૂમતો હોય તેમ આંતર શત્રુને દબાવે. (૭–૧૯)
पमायं कम्ममाहंसु, अप्पमायं तहावरं ।
तब्भावादेसओ वा वि, बालं पण्डियमेव वा ॥ પ્રમાદ એ કર્મ છે અને અપ્રમાદ એ અકર્મ છે. તે બે હોય કે ન હોય તે ઉપરથી માણસ પંડિત કે મૂર્ખ કહેવાય છે. (૮-૩)
जं किंचुदक्कम जाणे, आउखेमस्स अप्पणो ।
तस्सेब अन्तरा विप्पं, सिक्खं सिक्खेज पण्डिए ॥ પિતાના જીવનના કલ્યાણનો જે કોઈ ઉપાય જાણવામાં આવે, તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમ્યાન તરત જ શીખી લે. (૮–૧૫)
सुयं मे इदमेगेसिं, एयं वीरस्स वीरियं ।
सातागारवणिहुए, उवसन्ते निहे चरे ॥ બુદ્ધિમાન પુરુ પાસેથી મેં સાંભળ્યું છે કે, સુખશીલતાનો ત્યાગ કરી, કામનાઓને શાંત કરવી તથા નિરીહ થવું એ જ વીરનું વીરત્વ છે. (૮–૧૮)
जे याबुद्धा महाभागा, वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परकन्तं, सफलं होइ सव्वसो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282