Book Title: Mahavir swamino Sanyam Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૪ મહાવીરસ્વામીને સંયમધમ अग्गं वणिएहि आहियं, धारेन्ती राइणिया इहं । एवं परमा महव्यया, अक्खाया उ सराइभोयणा ॥ દૂર દેશાવરથી વેપારીઓએ આણેલાં રત્ન રાજાઓ જ ધારણ કરી શકે છે. તેમ રાત્રીજનત્યાગ સાથેનાં આ મહાવ્રત પણ કઈ વીરલા જ ધારણ કરી શકે છે. (૨-૩-૩) वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ।। एवं कामेसणं विऊ, अज सुए पयहेज संथवं । कामी कामे ण कामए, लद्धे वा वि अलद्ध कण्हुई ।। નબળા બળદને તેનો હાંકડુ ગમે તેટલો મારી ઝૂડીને હતું કે, પણ તે ઊલટો ગળિયો બનતો જાય છે, અને છેવટે ભાર ખેંચવાને બદલે થાકીને બેસી પડે છે. તેવી સ્થિતિ વિષયરસ ચાખેલા માણસની છે. પરંતુ તે વિષય છે. આજે કે કાલે છોડીને ચાલ્યા જવાના છે એમ વિચારી, કામી પુરુષે પ્રાપ્ત થયેલા કે કોઈક કારણથી પ્રાપ્ત ન થયેલા કામની વાસના છેડી દેવી. (૨-૩-૫, ૬) मा पच्छ असाधुता भवे, अच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई, से थणई परिदेवई बहुं ॥ અંતે પસ્તાવું ના પડે માટે અત્યારથી જ આત્માને ભોગેમાંથી છૂટો કરી સમજાવો. કામી પુરુષ અંતે ઘણે પસ્તાય છે અને વિલાપ કરે છે. (૨-૩-૭) इणमेव खणं वियाणिया, णो सुलभं बोहिं च आहियं । एवं सहिएऽहिपासए, आह जिणे इणमेव सेसगा ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282